
Narendra Modi @narendramodi
અમે લોકો વર્ષોથી, મારા આદિવાસી ભાઈઓ અને બહેનોનું પોતાનું પાકું ઘર બને, ઘરમાં 24 કલાક વીજળી તથા ગેસ કનેક્શન હોય, ઘરમાં શૌચાલય હોય તથા ઘર સુધી જવાનો પાકો રસ્તો હોય, ઘરની નજીક મેડિકલ સેન્ટર તથા શાળા હોય, ઘરની આસપાસ આજીવિકાનું સાધન હોય તે માટે કામ કરી રહ્યા છે. https://t.co/lfcr3HdV08 — PolitiTweet.org