
Narendra Modi @narendramodi
આદિવાસી ભાઈઓ અને બહેનોના કલ્યાણ માટે અમે મહેનત કરી રહ્યા છે. પણ જુના દિવસો યાદ કરો...કોંગ્રેસની સરકારે આદિવાસીઓના ઉજ્જવળ ભવિષ્યની ક્યારેય ચિંતા નથી કરી. કોંગ્રેસના લોકો આદિવાસી પરંપરાની પણ મજાક ઉઠાવે છે. અમે ઇચ્છીએ છે કે આદિવાસી સમાજ શક્તિશાળી બને. https://t.co/CkO1yiVwQW — PolitiTweet.org