
Narendra Modi @narendramodi
આવતીકાલ, ૨૦ ઓગસ્ટના રોજ સવારે ૧૧ કલાકે સોમનાથ મંદિર ખાતે સમુદ્ર દર્શનપથ, જુના મંદિર પરિસરનું પુન:નિર્માણ તથા પ્રદર્શન કક્ષનું ઉદ્દઘાટન તથા શ્રી પાર્વતી મંદિરનો શિલાન્યાસ કરીશ. આ બધા પ્રકલ્પથી સોમનાથ મંદિર ખાતે માળખાકીય સુવિધાઓમાં વધારો થશે. https://t.co/i5u3TxpMBd — PolitiTweet.org