
Narendra Modi @narendramodi
હું @BJP4Gujarat ના દરેક કાર્યકર્તાઓના પ્રયત્નોની પ્રશંસા કરું છું કે જેમણે લોકો સુધી પહોંચી રાજ્ય માટેની આપણી પાર્ટીની દૂરદ્રષ્ટિ વિસ્તૃત કરી. ગુજરાત સરકારની લોકાભિમુખ નીતિઓની સમગ્ર રાજ્યમાં સકારાત્મક અસર થઈ છે. — PolitiTweet.org