
Narendra Modi @narendramodi
ધન્યવાદ ગુજરાત! રાજ્યભરની મહાનગરપાલિકાઓની ચૂંટણીઓનાં પરિણામો સ્પષ્ટપણે બતાવે છે કે લોકો વિકાસની રાજનીતિ અને સુશાસન પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે. ફરી એકવાર ભાજપ પર વિશ્વાસ મુકવા બદલ રાજ્યની જનતાનો આભારી છું. ગુજરાતની સેવા કરવી એ હંમેશાં ગૌરવ છે. — PolitiTweet.org