Narendra Modi @narendramodi
કોંગ્રેસ સરકારોની અણઘડ નીતિના કારણે અને શુદ્ધ નિયતના અભાવે દેશમાં અમીરી અને ગરીબી વચ્ચેની ખાઈ ખૂબ પહોળી થઈ ગઈ. ભાજપ સરકારે લોકાભિમુખ વહિવટ આપી ગરીબો અને વંચિતોના જીવન ધોરણમાં સુધારો કર્યો છે….. https://t.co/vIHXXvyp6Q — PolitiTweet.org