Narendra Modi @narendramodi
આપણા આદિવાસી ભાઈ-બહેનોએ અંગ્રેજી શાસકોને, વિદેશી તાકતોને બતાવી આપ્યું હતું કે સ્વાભિમાન શું હોય છે, સામર્થ્ય શું હોય છે, પ્રકૃતિ અને પરંપરા માટે પ્રેમ શું હોય છે અને જીવનના અંત સુધી મુલ્યો માટે અને દેશની આઝાદી માટે કેવી રીતે લડી શકાય છે…… — PolitiTweet.org
Bhupendra Patel @Bhupendrapbjp
'જનજાતીય ગૌરવ દિવસ' અવસરે દેશની આઝાદી માટે આદિવાસી સમાજે આપેલા મહામૂલા યોગદાનનું પુણ્ય સ્મરણ કરીને દેશવાસીઓ અને આવ… https://t.co/iZJJ9msGRO