
Narendra Modi @narendramodi
નર્મદાના પાણીએ ગુજરાતના સામાજીક-આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. અમને ગર્વે અને આનંદ છે કે સુચારુ જળવ્યવસ્થાપન થકી અમને નર્મદાના પાણીને કચ્છ અને અન્ય દૂરના વિસ્તારોમાં લઈ જવાની તક મળી અને એટલે જ દરેક ગુજરાતી કહે છે - #આ_ગુજરાત_મેં_બનાવ્યું_છે — PolitiTweet.org
Bhupendra Patel @Bhupendrapbjp
નર્મદા મૈયાના જળ છેક મરૂભૂમિ કચ્છ સુધી પહોંચાડવાના માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદીના ભગીરથ પુરુષાર્થમાં આખું ગુજરાત જો… https://t.co/fX41SQeiyS