Narendra Modi @narendramodi
આજે ગુજરાતના કપરાડામાં એક જાહેરસભાને સંબોધન કરીશ. ત્યારબાદ “પપ્પાની પરી” સમૂહ લગ્ન કાર્યક્રમમાં હાજરી આપવા માટે ભાવનગર જઈશ. આવા કાર્યક્રમો સામાજીક દાયિત્વમાં સહભાગી થવાનો આપણા સમાજનો મૂળભૂત સ્વભાવ દર્શાવે છે. — PolitiTweet.org