Deleted No
Hibernated No
Last Checked Nov. 16, 2022

Created

Sun Oct 30 14:38:51 +0000 2022

Likes

30,649

Retweets

7,037

Source

Twitter for iPhone

View Raw Data

JSON Data

View on Twitter

Likely Available
Profile Image

Narendra Modi @narendramodi

મોરબી ખાતે થયેલ દુર્ઘટનાથી અત્યંત દુ:ખી છું. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp તથા અન્ય અધિકારીઓ સાથે વાત કરી. રાહત અને બચાવ કામગીરી પુરઝડપે ચાલી રહી છે તથા અસરગ્રસ્તોને તમામ આવશ્યક સહાય પૂરી પાડવામાં આવી રહી છે. — PolitiTweet.org

Posted Oct. 30, 2022