Narendra Modi @narendramodi
દાયકાઓ પહેલા મહેસાણાની શું હાલત હતી તે આપણે સૌ જાણીએ છીએ. વીજળી અને પાણીની કટોકટી હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ ખરાબ હતી. સારી તકની શોધમાં લોકો આ વિસ્તાર છોડી સ્થળાંતર કરતા. છેલ્લા બે દાયકામાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે! https://t.co/yCXkJHFXUx — PolitiTweet.org