
Narendra Modi @narendramodi
નવસારીના સ્વાતંત્ર્યસેનાની શ્રી નરસિંહભાઇ પટેલના અવસાનથી દુઃખ અનુભવું છું. દેશની આઝાદીની લડાઈમાં તેઓનું યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના. ૐ શાંતિ: || https://t.co/c3G0C6cVje — PolitiTweet.org