
Narendra Modi @narendramodi
યોગની સુંદરતા એની સાદગીમાં છે. તમારે જોઈએ માત્ર યોગ સાદડી અને થોડી ખાલી જગ્યા. યોગ ઘરમાં, કાર્ય વિરામ દરમ્યાન અથવા જૂથમાં કરી શકાય. હું આશા રાખું છું કે તમે નિયમિત એનો અભ્યાસ કરશો... https://t.co/UESTuNQl1u — PolitiTweet.org