
Narendra Modi @narendramodi
છેલ્લા કેટલાક વર્ષોમાં યોગને વૈશ્વિક સ્તરે અસાધારણ લોકપ્રિયતા મળી છે. રાજકીય આગેવાનો, CEOs, રમતવીરો, અભિનેતાઓ સહિત વિવિધ ક્ષેત્રના લોકો નિયમિત રીતે યોગનો અભ્યાસ કરે છે અને તેનાથી તેઓને શું ફાયદા થયા છે તે વિશે વાત કરે છે. https://t.co/UESTuNybNm — PolitiTweet.org