
Narendra Modi @narendramodi
આવતીકાલ, 12મી એપ્રિલના રોજ સવારે 11 કલાકે ગુજરાતના અડાલજ ખાતે શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટના શિક્ષણ સંકુલ તથા છાત્રાલયનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કરીશ. આ કાર્યક્રમની સાથે જનસહાયક ટ્રસ્ટ સંચાલિત હિરામણી આરોગ્યધામનું ભૂમિપૂજન પણ કરીશ,જયાં અદ્યતન તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થશે — PolitiTweet.org