
Narendra Modi @narendramodi
આંધ્રપ્રદેશનાં ભૂતપૂર્વ ગવર્નર અને કેન્દ્રીય મંત્રી કુમુદબેન જોષીજીના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. નારી સશક્તિકરણ અને લોકસેવા ક્ષેત્રે તેઓનું પ્રદાન હંમેશાં યાદ રહેશે. તેમના પરિવારજનો તથા પ્રશંસકો પ્રત્યે સંવેદના. ૐ શાંતિ…॥ — PolitiTweet.org