
Narendra Modi @narendramodi
શ્રી મહાદેવભાઈ દેસાઈના આકસ્મિક નિધનના સમાચાર ખૂબ જ દુઃખદ છે. તેઓ ઘણા સામાજિક સેવાના ઉપક્રમોમાં અગ્રેસર હતા તથા વાંચન અને શિક્ષણને લગતી પ્રવૃત્તિઓને વેગવંતી બનાવવા માટે પ્રયત્નશીલ હતા. તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ૐ શાંતિ…॥ — PolitiTweet.org