Deleted No
Hibernated Yes
Last Checked Feb. 10, 2023

Created

Tue Oct 05 15:29:14 +0000 2021

Likes

20,327

Retweets

3,894

Source

Twitter for iPhone

View Raw Data

JSON Data

View on Twitter

Likely Available
Profile Image

Narendra Modi @narendramodi

ગાંધીનગર મહાનગરપાલિકા તથા ગુજરાતની અન્ય સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની પેટાચૂંટણીઓના પરિણામ ગુજરાતની જનતા અને ભાજપ વચ્ચેના અતૂટ સંબંધની પુષ્ટિ કરે છે. સતત આશીર્વાદ આપવા બદલ જનતાનો આભાર. @BJP4Gujarat ના કાર્યકર્તાઓના ભગીરથ પ્રયત્નોની પ્રશંસા કરું છું. સૌને અભિનંદન…!!! — PolitiTweet.org

Posted Oct. 5, 2021 Hibernated