
Narendra Modi @narendramodi
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી દેવાણંદભાઈ સોલંકીના અવસાનથી દુ:ખ થયું. તેઓનું સામાજિક પ્રદાન હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે અંતરમનથી પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના....... ૐ શાંતિ: || — PolitiTweet.org