Narendra Modi @narendramodi
ગુજરાતના પૂર્વ નાણામંત્રી શ્રી પ્રતાપભાઈ શાહના અવસાનના સમાચારથી વ્યથિત છું. ગુજરાતના જાહેર જીવન અને પત્રકારત્વ ક્ષેત્રે તેઓએ આપેલ યોગદાન સદાય યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના... — PolitiTweet.org