Narendra Modi @narendramodi
કૃષિ મંત્રી @nstomar એ ખેડૂત ભાઈ-બહેનોને પત્ર લખીને પોતાની ભાવનાઓ રજૂ કરી છે. એક વિનમ્ર સંવાદ કરવાનો પ્રયત્ન કર્યો છે. તમામ અન્નદાતાઓને મારો આગ્રહ છે કે તે આ પત્ર જરૂર વાંચે. દેશવાસીઓને પણ આગ્રહ છે કે આ પત્રને વધુમાં વધુ લોકો સુઘી પહોંચાડો. https://t.co/P5K1Bslh58 — PolitiTweet.org