
Narendra Modi @narendramodi
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલના મોટાભાઈ શ્રી ધરમશીભાઈના અવસાનથી દુ:ખ થયું. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. તેમના દીકરા અશ્વિન સાથે ફોન પર વાત કરી શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી. ઓમ શાંતિ.... — PolitiTweet.org