
Narendra Modi @narendramodi
ગુજરાત સરકારના ભૂતપૂર્વ મંત્રી શ્રી રોહિતભાઇ પટેલના અવસાનથી દુ:ખ થયું. સામાજિક તથા ઔદ્યૌગિક ક્ષેત્રે એમનું યોગદાન સરાહનીય રહ્યું છે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના... — PolitiTweet.org