Narendra Modi @narendramodi
જેમની કોલમ સવારને માહિતીસભર કરી દે એવા કટારલેખક અને પત્રકાર શ્રી કાંતિ ભટ્ટના નિધનથી વાચક જગતને મોટી ખોટ પડી છે. એમણે જે વિપુલ પ્રમાણમાં લેખન કર્યું છે એનાથી વર્તમાન પત્રકારિતા અને વાંચતું ગુજરાત સમૃધ્ધ બન્યું છે. — PolitiTweet.org