Narendra Modi @narendramodi
ગુજરાતમાં યોજાયેલ જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા અન્ય જિલ્લા/તાલુકા પંચાયતોની યોજાયેલ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. ગુજરાતની જનતાએ હંમેશા 'વિકાસની રાજનીતિ'માં ભરોસો મૂક્યો છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર..!! — PolitiTweet.org